shixak sajjata parixa quiz.
shixak sajjata parixa quiz.
Quiz
ગુણોત્સવ 2.0 માં 76% ગુણ મેળવનાર શાળા ક્યા ગ્રેડ માં આવશે?
- A+
- A
- B
- C
"રમે તેની રમત " માટે કેટલો સમય આપવામાં આવે છે?
- 20 મીનીટ
- 25 મીનીટ
- 30 મીનીટ
- 45 મીનીટ
RTE 2009 કઇ કલમ મુજબ શાળાએ SDP તૈયાર કરવાનુ રહેશે ?
- 0
- 17
- 20
- 22
ગુણોત્સવ 2.0 માં પ્રાર્થનાસભા એ ક્યા મુખ્ય ક્ષેત્રમાં આવે છે?
- અધ્યયન અને અધ્યાપન
- શાળા
- સહ શૈક્ષણિક પ્રવૃતીઓ
- સંસધનો અને તેના ઉપયોગ
દીક્ષા એપ નું સ્લોગન કયું છે?
- સબકો શિક્ષા અચ્છી શિક્ષા
- શિક્ષિત ભારત ઉન્નત ભારત
- સબ પઢે આજે બઢે
- નોલેજ ઇઝ પાવ
ધોરણ 3 થી 5 માં તાસ ફાળવણી મુજબ ધોરણ 4 માં અંગ્રેજીનાં એક અઠવાડીયામાં કેટલા તાસ હોય છે?
- 3
- 4
- 5
- 6
રચનાત્મક મુલ્યાંકન એક સત્રમાં કેટલા ગુણનું હોય છે?
- 20
- 30
- 40
- 50
દર્પણ બૂક ક્યા ધોરણનાં બાળકોને આપવામાં આવે છે?
- 1 થી 8
- 3 થી 8
- 5 થી 8
- 6 થી 8
સ્વ રક્ષણ તાલીમ ક્યા ધોરણની બાળકીઓ દિક્ષા પર ઓનલાઇન મેળવે છે?
- 5 થી 12
- 6 થી 12
- 9 થી 12
- 6 થી 10
ગુજરાત માં DIKSHA માટે ની નોડલ એજન્સી કઈ છે?
- GCERT
- SSA
- CCC
- DIET
રચનાત્મક મુલ્યાંકન માં 20 અધ્યયન નિષ્પતિઓ પૈકી 10 માં "?" છે તો "?" ના કુલ કેટલા ગુણ ગણાય?
- 20
- 10
- 5
- 0
PARAKH ની રચના શેની સાથે સંબંધીત નથી?
- મુલ્યાંકન
- સર્વે
- અધ્યયન નિષ્પતી સિદ્ધી
- તાલીમ
કોના તરફ થી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે ?
- PARAKH NATIONAL CENTER
- SANJANA NATIONAL CENTER
- SUNITA NATIONAL CENTER
- TRIPTA NATIONAL CENTER
ખાનગી શાળાઓમાં ધોરણ 1 માં RTE અંતર્ગત કેટલા બાળકોને પ્રવેશ આપવામાં આવે છે?
- 20%
- 25%
- 40%
- 45%
કોની અધ્યક્ષાતામાં નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ એ પોતાનો અહેવાલ રજુ કર્યો
- સ્વ. શ્રી ટી. એસ.આર. સુબ્રમણ્યમ
- ડૉ કે. કસ્તુરીરંગન
- રીના રે
- શ્રી સંજય ધોત્રે