Shixak Sajjata Sarvekshan
	
Shixak Sajjata Sarvekshan
	Quiz
 
-  વર્ગ અવલોકન પત્રક માં મૂલ્યાંકન કોણ કરે છે? -   આચાર્ય
-   એસએમસી અધ્યક્ષ
-   સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી
-   ઉપરના તમામ
 
- જી.સી.ઇ.આર.ટી કયું સામયિક પ્રસારિત કરે છે? -   જીવનશિક્ષણ
-   મારુ ગુજરાત
-   શિક્ષક જ્યોત
-   બાલ સૃષ્ટિ
 
- ધોરણ-4 એન.સી.ઈ.આર.ટી આધારિત વિષય ક્યારે પ્રસારિત કરવામાં આવ્યો. -   ૨૦૧૫-૧૬
-   ૨૦૧૬-૧૭
-   ૨૦૧૮-૧૯
-   ૨૦૧૭-૧૮
 
- ભાષા દીપ માં કુલ કેટલા દિવસ કામ કરવાનું હતું? -   ૧૮
-   ૧૫
-   ૨૦
-   ૨૨
 
- સામાયિક કસોટી કયા ધોરણમાં લેવામાં આવે છે? -   ધોરણ-૩
-   ધોરણ -૮
-   ધોરણ-૨
-   ઉપરના તમામ.
 
- પ્રગતિ રજીસ્ટર શબ્દ નીચેનામાંથી શાના સાથે જોડાયેલો છે?
 
 -   ભાષાદીપ
-   પ્રજ્ઞા
-   જ્ઞાનકુંજ
-   ઉપરના તમામ.
 
- એસએમસી સમિતિમાં કુલ કેટલા સભ્યો હોય છે? -   ૧૨
-   ૧૦
-   ૧૧
-   ૧૪
 
- NCF ૨૦૦૫ માં C એટલે શું? -   CURICULUM
-   CURRICULUM
-   CURRICULAM
-   CURICULM
 
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ કયા ધોરણ માટે વધુ ઉપયોગી છે? -   ધોરણ ૭ અને ૮
-   ધોરણ ૩ અને ૫
-   ધોરણ ૧ અને ૨
-   ઉપરના તમામ
 
- એકમ કસોટી શાના આધારિત હોય છે? -   એકમ આધારિત
-   અધ્યયન નિષ્પતિઓ આધારિત
-   ઉપરનાં બંને આધારિત
-   ઉપર માંથી એક પણ નહીં