જાણો સરકારની આ ખાસ સોલાર રૂફટોપ યોજના 2022 | 25 વર્ષ સુધી લાઈટ બીલ નહિ ભરવું પડે
સોલાર રૂફટોપ યોજના 2022 | પ્રધાનમંત્રી સોલાર યોજના |Solar Panel Subsidy | સોલાર યોજના 2021-22 | સૌર રૂફટોપ યોજના | Solar Rooftop Yojana 2022 | Surya Gujarat Solar Rooftop Sahay Yojana | Solar Rooftop Online Application | Solar Panel Loan Gujarat 2022 સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana 2022
સરકારી યોજનાનું નામ (Scheme Name) | સોલાર રૂફટોપ યોજના 2022 (Solar Rooftop Yojana 2022) |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલ | Ministry of New & Renewable Energy (MNRE) Government of India |
લાભાર્થીઓ | ભારતના નાગરિકો |
મળવાપાત્ર સબસીડી | 20% થી લઈ ને 40% સુધી મળવા પાત્ર |
સોલાર પેનલનો જીવનકાળ | 20 વર્ષ સુધી |
Official website | https://suryagujarat.guvnl.in |
Solar Rooftop Yojana 2022
આજકાલ બધી જગ્યાએ ઇલેક્ટ્રિકસીટી વીજળીનો ઉપયોગ વધતો ગયો છે. અને ઈલેક્ટ્રીક સીટી બનાવવા માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે અને કોલસા માંથી ઇલેક્ટ્રિકસીટી જ્યારે બનાવવામાં આવે ત્યારે તેનાથી ઘણો બધો પ્રદૂષણ થાય છે. અને ત્યાં પણ પર્યાવરણ માટે હાનિકારક છે. તેથી ગુજરાત સરકાર અથવા રાજ્ય સરકારે સોલાર રૂફટોપ યોજના લઈ જાય તે દરમિયાન ગુજરાત સરકારે તેમને સૂર્યના કિરણ પરથી વીજળી ઉત્પન્ન કરી શકશો તે માટે સોલાર પ્લેટ આપવામાં આવે છે.
જ્યારે વીજળી એ કોલસામાંથી બનાવવામાં આવે છે. ત્યારે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ(CO2) અને અન્ય ઘણા બધા ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે જે માણસોના સ્વાસ્થ્ય માટે હાનિકારક તેમજ પૃથ્વી પર ઓઝોનના સ્તર ને નુકસાન કરે છે. જો આપણે આપણાં સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને બચાવવા હોય તો વૈજ્ઞાનિકોના વિકલ્પ શોધ કરી રહી છે જેમકે પર્યાવરણ નો મુખ્ય ઊર્જાનો સ્રોત એ આપણે સૂર્ય ઉર્જા તેમજ આવાં ઉર્જા તેમ જ દરિયાના મોજા ઉપર થી આપણે વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી.
આ પણ વાંચો -
સોલાર રુફ્ટોપ યોજનાના લાભ | Benifts of Solar Ruftop Sahay Yojana
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના લાભ નીચે મુજબ આપેલા છે:
- ભારતમાં જે પણ વ્યક્તિ આ સોલાર રૂફ ટોપ યોજના નો લાભ લે છે તેમને પાંચ વર્ષ દરમિયાન યોજનાનું વળતર મળી જાય છે. અને આ લાભ લેવાથી તમે દર મહિને કરવા પડતાં વીજળીને મોટા પહેલેથી જ રાહત મળી શકે છે.
- ભારતમાં ઘરે આવતી વીજળીનો વપરાશ છે દર યુનિટ 2.50 રૂપિયાના લખે આપવામાં આવે છે અને આખરે ટેલિવિઝન રૂપિયા એ દરેક બેંકના એકાઉન્ટ માં જમા કરાવી દેવા.
- ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ કંપનીએ પાંચ વર્ષ સુધીની મેન્ટેનન્સ ની ગેરંટી આપે છે.
Solar Rooftop Calculator | સૂર્ય ઉર્જા રૂફટોપ યોજના માટે સૌર કેલ્ક્યુલેટર સોલાર રૂફટોપ યોજના 2022:
ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સોલાર રૂફ ટોપ યોજના દ્વારા તમે જો યોજનાનો લાભ લેવા માગતા હોય તો ભારત સરકાર દ્વારા યોજના માટે કેલ્ક્યુલેટર ની યોજના શરૂ કરવામાં આવેલી છે.
Solar Rooftop Yojana online Application | સોલાર રુફ્ટોપ યોજના એપ્લિકેશન સ્ટેટસ 2022
સોલાર રૂફટોપ યોજના 2022 : જો તમે સોલાર રૂફ ટોપ યોજના માટે અરજી કરી હોય ને તે અરજીનું એપ્લિકેશન સ્ટેટસ જોવા માગતા હોય તો નીચે આપેલા બટન પર ક્લિક કરશો તો તમે અરજી નંબર એડ કરજો તમે તમારા હરજી ની એપ્લીકેશન સ્ટેટસ જોઈ શકશો.
Important Links
સોલાર રૂફટોપ યોજનાની સબસીડી
ભારત સરકાર દ્વારા માટે આપવામાં આવતી સોલાર રૂફ ટોપ યોજનાની સબસીડી નીચે મુજબ aaજે મુજબ આ આપેલી છે
ક્રમ | કુલ ક્ષ્મતા | કુલ કીમત પર સબસીડી |
૧ | ૩kv સુધી | ૪૦% |
૨ | ૩Kv થી ૧૦ kv સુધી | ૨૦% |
૩ | ૧૦Kv થી વધુ | સબસીડી નહિ મળે |