અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના : 400 દિવસમાં મેળવો 7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર
અમૃત કલશ ફિક્સ્ડ ડિપો ઝિટ યોજના | સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ફરી અમૃત કલશ એ 400 દિવસની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ ચાલુ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે આ અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના હેઠળ સામાન્ય લોકો માટે વ્યાજ દર 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકાના દરે વ્યાજ મળશે.
અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના
અમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજના બંધ કરવામાં આવી હતી પરંતુ હવે બેંકે તેને ફરીથી 12મી એપ્રિલે રજૂ કરી છે. તે 15 ઓગષ્ટ 2023 સુધી લાભ મળશે. આ યોજના હેઠળ 2 કરોડ રૂપિયા સુધીનું રોકાણ કરી શકાય છે. તો આજે જઅમૃત કલશ ફિક્સ્ડ ડિપોઝિટ યોજનાનો લાભ લો, અને સારું વ્યાજ મેળવો.
આ પણ વાંચો :-
7.10 ટકા અને 7.60 ટકા વ્યાજ દર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની નવી ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના અમૃત કલશ આ મહિને એટલે કે 15 ઓગષ્ટ 2023 સમાપ્ત થઈ રહી છે. આ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને FD પર 7.60% અને અન્યને 7.10% વ્યાજ આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ આ ફિક્સ ડિપોઝિટ સ્કીમમાં 400 દિવસ માટે રોકાણ કરવું પડશે.